મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવણી
મહંતશ્રી ભાવેશ્વરીમાં સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ યોજાયો હતો
જેમાં સવારે વ્યાસ પુજન કુમારીકા પુજન , શ્રી શ્રી 1000 મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી નો સત્સંગ મહાપ્રસાદ મોરબી મહેન્દ્રનગર સહિત અન્ય ગામોના ભક્તો, જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, અલખધણી ગૌશાળા ના બજરંગભાઈ, કાંતિભાઈ, અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો ભાઈઓ બહેનો એ જહેમત ઉઠાવી હતી
તેમ મુકેશ ભગતની યાદી જણાવ્યું હતું










