Sunday, June 7, 2026

મોરબીના માધાપર વિસ્તારમાં માનસિક તકલીફ ધરાવતા યુવકને છરીના ઘા ઝીંકી પિતાને ગાળો આપતા ફરિયાદ નોંધાઇ..

Advertisement
Advertisement
Advertisement

મોરબીના માધાપર વિસ્તારમાં માનસિક તકલીફ ધરાવતા યુવકને છરીના ઘા ઝીંકી પિતાને ગાળો આપતા ફરિયાદ નોંધાઇ..

મોરબીના માધાપર વિસ્તારમાં માનસિક તકલીફ ધરાવતા યુવક તેમજ તેમના પિતાને પાડોશી એ ગાળો આપી યુવકને છરીના ઘા ઝીંક્યા હોય ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાય છે

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માધાપરમા રહેતા મનીષભાઈ શાંતિલાલ મારુ નામના માનસિક તકલીફ ધરાવતા યુવાનને પડોશમાં રહેતા આરોપી રાજુભાઇ સવાભાઈ પીપળીયા નામના શખ્સે ઉશ્કેરી મનીષભાઈના પિતાને ગાળો આપી બાદમાં મનિષભાઈને છરી ઝીકી દેતા બનાવ અંગે મનીષભાઈના ભાભી ગાયત્રીબેન વિશાલભાઈ મારુએ આરોપી રાજુ પીપળીયા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,607,785

TRENDING NOW