Saturday, June 27, 2026

મોરબીના મદીના સોસાયટીમાં જુગાર રમતા બે ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના મદીના સોસાયટીમાં જુગાર રમતા બે ઝડપાયા.

મોરબીના મદીના સોસાયટીમાં જાહેરમાં જુગાર રમી રહેલા બે પત્તાપ્રેમિઓને બી ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મદીના સોસાયટીમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી આસિફભાઈ હાજીભાઈ વાઘેર અને ફિરોઝ હાજીભાઈ લંધાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1220 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,556

TRENDING NOW