Tuesday, August 11, 2026

માળીયા અમદાવાદ હાઇવે પર થી ડમ્પરની ચોરી.

Advertisement
Advertisement
Advertisement

માળીયા અમદાવાદ હાઇવે પર થી ડમ્પરની ચોરી.

માળીયા અમદાવાદ હાઈવે ઉપર વાધરવા ગામના પાટીયા પાસે આવેલ પેટ્રોલ પંપ નજીકથી ડમ્પર ચોરાયું હોય ત્યારે આ બાબતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા અમદાવાદ હાઇવે ઉપર વાધરવા ગામના પાટિયા પાસે આવેલ પેટ્રોલપંપના ગ્રાઉન્ડમાંથી મયુરનગર ગામે રહેતા મયુરભાઈ કાનજીભાઈ ડાંગરની માલિકીનું રૂ.24 લાખની કિંમતનું ડમ્પર કોઈ અજાણ્યા તસ્કરો ગત તા.15 એપ્રિલના રોજ ચોરી કરી જતા આ મામલે મયુરભાઈ ડાંગરે માળીયા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,624,969

TRENDING NOW