Friday, June 26, 2026

મોરબીના ભવાની નગર નજીક જુગાર રમતા બે ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ભવાની નગર નજીક જુગાર રમતા બે ઝડપાયા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા અમરેલી રોડ પર ભવાની નગર પાસે આવેલ ઇટના ભઠ્ઠા નજીકથી જુગાર રમતા બે પત્તા પ્રેમીઓ ને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ત્યારે આ અંગે મળતી માહીતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા અમરેલી રોડ ઉપર ભવાની નગરમાં ઇટના ભઠ્ઠા નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મુકેશભાઈ ચંદુભાઈ શેખાણી અને સંદીપભાઈ મેરુભાઈ ભોજવીયાને ઝડપી લઈ રોકડા રૂપિયા 600 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,377

TRENDING NOW