Tuesday, June 23, 2026

મોરબીના નાગલપર ગામેથી પિસ્તોલ સાથે એક ઈસમ પકડાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નાગલપર ગામેથી પિસ્તોલ સાથે એક ઈસમ પકડાયો

મોરબી: મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં ખારાની વેણમાથી જામનગર બંદૂક સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી પોલીસે પકડી પાડયો પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં આવેલ ખારા તરીકે ઓળખાતી સીમમાં ખારાની વેણમાથી દેશી બનાવટની જામગરી બંદૂક હથીયાર નંગ -૦૧ કિં.રૂ. ૨૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી કિશોરભાઈ હિરાભાઇ અટક (ઉ.વ.૪૪) રહે. અમરાપર તા. જી. મોરબીવાળાને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,141

TRENDING NOW