Wednesday, August 12, 2026

મોરબીના જુના ઘુંટુ રોડ પર ખુલ્લી જગ્યામાંથી મોબાઇલની ઉઠાંતરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જુના ઘુંટુ રોડ પર ખુલ્લી જગ્યામાંથી મોબાઇલની ઉઠાંતરી

મોરબી: મોરબી જુના ઘુંટુ રોડ જીસી શેરા ટાઈલ્સ સીરામીકના કારખાનાની લેબર કોલોની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ મોબાઈલ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર યુવકે મોંરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ બુધુરૈય જગદીશ હંસદા (ઉ.વ.૨૧) મુળ ઓડીસાના વતની અને હાલ રહે. મોરબી જુના ઘુંટુ રોડ જીસી શેરા ટાઈલ્સ સીરામીકના કારખાનાના લેબર ક્વાર્ટરમાં તા.જી. મોરબીવાળાએ આરોપી અજાણ્યા ચોથ ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૯-૨૦૨૩ ના રોજ રાતના દસેક વાગ્યાથી ત્રણેક વાગ્યા દરમ્યાન કોઈપણ સમયે ફરીયાદીનો વન પ્લસ નોર્ડ સી.ઇ. ૩ લાઇટ ફાઈજી કંપનીનો મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. ૨૧,૦૦૦ વાળો ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર બુધુરૈય જગદીશે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,625,037

TRENDING NOW