Wednesday, June 24, 2026

હળવદ માર્કેટ યાર્ડમાંથી બાઈકની ચોરી

Advertisement
Advertisement
Advertisement

હળવદ માર્કેટ યાર્ડમાંથી બાઈકની ચોરી

હળવદ: હળવદ માર્કેટ યાર્ડમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ.

પ્રાપ્ત માહિતી મુજબ મનસુખભાઇ હરજીભાઇ સોનાગ્રા (ઉ.વ.૪૧) રહે. ચરાડવા ગામ તા. હળવદવાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૯-૦૯-૨૦૨૩ ના રોજ રાતના સાડા નવથી સાડા દશ વાગ્યા દરમ્યાન હળવદ માર્કેટ યાર્ડમાંથી ફરીયાદીનુ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-P-4246 જની કિં રૂ.૫૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર મનસુખભાઇએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,206

TRENDING NOW