Saturday, June 20, 2026

મોરબીના જાંબુડીયા ગામની સીમમાં ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના જાંબુડીયા ગામની સીમમાં ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો.

મોરબીના જાંબુડીયા ગામ નજીક થી ઇંગ્લિશ દારૂની ૭ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જાંબુડીયા ગામની સીમમાં પાવર હાઉસ નજીક કોમેન્ટ સિરામિક પાસે આરોપી કિરીટભાઇ વિનુભાઈ સાવરીયા (ઉ.વ.૨૦) રહે. શોભેશ્વર રોડ, કુબેર ટોકીજ પાસે, મફતીયાપરા, તા.જી. મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭ કિં રૂ.૫૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,889

TRENDING NOW