Sunday, June 7, 2026

મોરબીના ઘુંટુ ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઘુંટુ ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી તાલુકાના ઘુંટુ ગામે મારૂતિ નંદન સોસાયટીમાંથી પ્રૌઢનુ બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાનાં વતની અને હાલ મોરબીના ઘુંટુ ગામે મારૂતિ નંદન સોસાયટીમાં રહેતા રમેશગીરી કાનગીરી ગોસાઈ (ઉ.વ.૫૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ઘર પાસેથી અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીનુ હોન્ડા કંપનીનું સાઈન મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૩-બીસી-૬૪૪૪ જેની કિંમત રૂપિયા ૬૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,814

TRENDING NOW