Wednesday, June 24, 2026

મોરબીના ગુજરાત ન્યુઝ,નિર્માણ ન્યૂઝ ચેનલના રિપોર્ટર મિલન નાનકનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ગુજરાત ન્યુઝ,નિર્માણ ન્યૂઝ ચેનલના રિપોર્ટર મિલન નાનકનો આજે જન્મદિવસ

મોરબી: મોરબીના ગુજરાત ન્યુઝ,નિર્માણ ન્યૂઝ ચેનલના રિપોર્ટર મિલન નાનકનો આજે જન્મદિવસ છે. ત્યારે મિતભાષી અને મિલનસાર સ્વભાવ ધરાવતા મિલન નાનકે મોરબીના પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ જ ટૂંકાગાળામાં કાઠું કાઢ્યું છે. તેઓ ઇજનેરી વિદ્યાશાખાના અભ્યાસુ પણ મીડિયા લાઈનમાં સંકળાયા બાદ કર્તવ્યનિષ્ઠ પત્રકાર તરીકેની જવાબદારી સુપરે નિભાવી રહ્યા છે.

દરેકને પોતાના મિત્રો બનાવી હૃદયપૂર્વક જોડાઈને પરમ મિત્ર અને સાચા હમદર્દ બનીને ઉમદા મિત્ર ભાવના નિભવતા મિલન નાનક હાલ ગુજરાત ન્યુઝ,નિર્માણ ન્યૂઝ ચેનલના મોરબી જિલ્લાના પ્રતિનિધિ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે અને ગુજરાત ન્યુઝ નિર્માણ ન્યૂઝ ચેનલના માધ્યમથી મોરબી જિલ્લાના દરેક લોક પ્રશ્નોને વાચા આપી રહ્યા છે.ત્યારે આજે તેમના જન્મદિવસે પરિવારજનો,મિત્રો, સગા-સ્નેહીજનો અને વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,609,252

TRENDING NOW