Saturday, June 6, 2026

મોરબીના કાલિકા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના કાલીકા પ્લોટમાં શેરી નં -૦૧ મા ગોલ્ડન સેન્ટર પ્રાઇઝ નામની દુકાન પાસે જાહેર રોડ પર તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો અનિલભાઈ સદરુદીનભાઈ હાજીયાણી રહે. શક્તિપ્લોટ મોરબી, સિયાજભાઈ રહેમતુલ્લાભાઈ સુરાણી રહે. દાઉદી પ્લોટ મોરબી, તથા શાહબુદ્દીનભાઈ રહેમતુલ્લાભાઈ સુરાણી રહે. દાઉદી પ્લોટ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦૨૬૦ ના મુદ્દામાલ સાથે સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,760

TRENDING NOW