Monday, June 22, 2026

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૬ જુગારીઓ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૬ જુગારીઓ ઝડપાયા.

મોરબીના ઈન્દીરાનગર સનવલ્ડ સીરામિક પાછળના ભાગે જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ઈન્દીરાનગર સનવલ્ડ સીરામિક પાછળના ભાગે જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ બનુભાઇ વાલજીભાઇ વિઠ્ઠલાપરા, સુખાભાઇ અમરશીભાઇ દેથરીયા, કાનજીભાઇ અમરશીભાઇ દેથરીયા, અજયભાઇ વીક્રમભાઇ માનેવાડીયા, હર્ષદભાઇ મનશુખભાઇ માનેવાડીયા, સુભાષભાઇ ગોવીંદભાઇ ઝીંઝવાડીયા રહે. બધા ઇન્દીરાનગર મંગલમ વીસ્તાર સનવલ્ડ સીરામીકની પાછળના ભાગે મોરબી-૨ વાળાને રોકડ રકમ રૂ.૫૩૪૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,063

TRENDING NOW