Tuesday, June 16, 2026

મોટી વાવડી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશીદારૂનો જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ હેડ કોન્સ્ટેબલ હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજભા ગઢવી નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના મોટી વાવડી ગામે મહિપાલસિંહ હાલુભા જાડેજાના અનુ.જાતિ વાસમાં આવેલ કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં પ્રોહીબીશન અંગે રેઇડ કરતા સદરહું મકાનમાં છુપાવેલ વિદેશીદારૂની બોટલો નં-.૩૮૪ કુલ કિં.રૂ.૧,૪૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી રવિરાજસિંહ રતુભા જાડેજા હાજર મળી આવતા મજકુર ઇસમની મુદ્દામાલ અંગે પુછપરછ કરતા સદરહું મુદ્દામાલ સહ આરોપી મહિપાલસિંહ હાલુભા જાડેજા રહે મોટીવાવડી, તા.જી.મોરબી વાળાનો હોય અને પોતે સદરહું મુદ્દામાલનું ધ્યાન રાખતો હોવાની હકીકત જણાવતા મજકૂર બંને ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,608,470

TRENDING NOW