Monday, June 22, 2026

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 34 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવી આપ્યા

Advertisement
Advertisement
Advertisement

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 34 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવી આપ્યા🌹🌹 તારીખ 30 12 2023 ના રોજ મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વધુ એક સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.. આ તબક્કે આજરોજ ૩૪ જરૂરીયાત મંદ છોકરીઓને “સુકન્યા સમૃદ્ધિ ” યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવી સમાજમાં એક નવી પહેલ કરી છે. આ યોજનાની પહેલ મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. અને મેમ્બરો પાસેથી જ ભંડોળ એકત્રિત કરી ને સમાજ માટે એક લાયક દાખલો બેસાડ્યો છે. આ ૩૪ જરૂરિયાતમંદ છોકરીઓને પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવી આપવામાં આવ્યા હતા. આ કાર્ય દ્વારા આ 34 જેટલી જરૂરિયાતમંદ છોકરીઓના તથા તેમના વાલીઓના ચહેરા ઉપર અનેરૂ સ્મિત જોવા મળ્યું હતું..

Related Articles

Total Website visit

1,608,995

TRENDING NOW