માળીયા(મીં) તાલુકા ભાજપ ના આઈ ટી સેલ ના પ્રમુખ વિજય ગજીયા નો આજે જન્મદિવસ
મોરબી : બગસરા ગામના વતની એવા માળીયા તાલુકા ના આઈ ટી સેલ ના તાકાતવર સાયબર યોદ્ધા વિજય ગજીયા નો આજે જન્મદિવસ છે. કાર્યદક્ષ રીતે નૈતિકતાથી ફરજ બજાવી રહ્યા છે. તેઓ મિલનસાર સ્વભાવના હોવાથી બહોળું મિત્રવર્તુળ પણ ધરાવે છે. તેઓએ રાજકીય ક્ષેત્રની સાથે લોકસેવા ના કાર્યો માં પણ આગવુ સ્થાન ધરાવે છે.આજના દિવસે તેઓ 29 વર્ષ પૂર્ણ કરી 30 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેઓને પરિવાર, મિત્રવર્તુળ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.





