Friday, July 10, 2026

માળીયાના માતમ ચોક નજીક વર્લી ફિચરનો જુગાર રમતા એક પકડાયો

Advertisement
Advertisement
Advertisement

માળીયાના માતમ ચોક નજીક વર્લી ફિચરનો જુગાર રમતા એક પકડાયો

માળિયા (મી): માળિયા (મી) પાસે માતમ ચોકમાં ખંડેર મકાનમાં જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી લખાવી જુગાર રમી રમાડતા આરોપીને માળિયા (મી) પોલીસે પકડી પાડયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ માળિયા (મી) પાસે માતમ ચોકમાં ખંડેર મકાનમાં જાહેરમાં વર્લી ફિચરના આંકડા લખી લખાવી જુગાર રમી રમાડતો આરોપી વલીમામદ ઉર્ફે સનેડો કરીમભાઈ મોવર (ઉ.વ.૩૦) રહે. ગેબનશાહ પીરની દરગાહની બાજુમાં માળિયા (મી)વાળાને રોકડ રકમ રૂ.૫૨૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,615,739

TRENDING NOW