Tuesday, June 16, 2026

માળીયાના ચીખલી ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

માળીયાના ચીખલી ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

માળીયા (મી): માળીયા (મી) તાલુકાના ચીખલી ગામે પાણીનાં અવાડા નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને માળિયા મી. પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના ચીખલી ગામે પાણીનાં અવાડા નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી નારાયણભાઈ લાલજીભાઈ દશાડીયા, રમેશભાઈ પરસોતમભાઈ સીતાપરા, બાબુભાઈ ડુંગરભાઈ વિડજા ઉં.વ-૫૫ રહે. નવા સુલતાનપુર વિશાલનગર તા.માળીયા (મીં) વાળાને રોકડ રકમ રૂ.૧૪૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ.૫૦૦૦ મળી કુલ કિં રૂ.૧૯૫૦૦ નાં મુદામાલ સાથે માળિયા મી પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,470

TRENDING NOW