Monday, July 6, 2026

માળિયાના વવાણીયા ગામે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા 

Advertisement
Advertisement
Advertisement

માળિયાના વવાણીયા ગામે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ ઝડપાયા 

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના વવાણીયા ગામે સરકારી દવાખાના પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને માળિયા (મી) પોલીસે પકડી પાડયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના વવાણીયા ગામે સરકારી દવાખાના પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો કાસમભાઇ ઉમરભાઇ ઢુસા ઉવ.૪૧ રહે.વવાણીયા મીંયાણાવાસ તા.માળીયા મીં., અબ્બાસભાઇ સીદીભાઇ ગુચડ વ ઉ.વ.૫૨ રહે. વવાણીયા મીંયાણાવાસ તા. માળીયા મીં., કાનજીભાઇ હરખાભાઇ સુરેલા ઉવ.૪૧ રહે. વવાણીયા મોટા કોળીવાસ તા.માળીયા મીં, સુરેશભાઇ માધુભાઇ સુરેલા ઉવ.૪૦ રહે. વવાણીયા મોટા કોળીવાસ તા.માળીયા મીં., હનિફભાઇ મામદભાઇ પઠાણ ઉવ. ૩૨ રહે. વવાણીયા મીંયાણાવાસ તા.માળીયા મીં.વાળાને રોકડ રકમ રૂ.૧૩૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,611,702

TRENDING NOW