Wednesday, June 24, 2026

માળિયાના દહિસરા ગામે જુગાર રમતા ૭ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

માળિયાના દહિસરા ગામે જુગાર રમતા ૭ ઝડપાયા.

માળિયા તાલુકાના મોટા દહિસરા ગામે રોજ વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે માળિયા પોલીસે ત્યાં રેઇડ કરી હતી ત્યારે પોલીસને સ્થળ પરથી જાહેરમાં જુગાર રમતા ૭ પત્તા પ્રેમીઓ મડી આવ્યા હતા ત્યારે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે રોજા વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી લખમણગીરી ભીખુગીરી ગોસાઇ, વિવેકભાઇ વિનોદભાઇ ગોસાઇ, જયદીપભાઇ તખુભાઇ ધંધુકીયા, કીરીટભાઇ અમ્રુતલાલ રાણપરા, દિનેશભાઇ છગનભાઇ ઇંદરીયા, મહીપાલસિંહ મંગળસિંહ જાડેજા અને સવાભાઇ વશરામભાઇ બોરીચાને પોલીસે તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 16,340 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,241

TRENDING NOW