Wednesday, June 24, 2026

સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી “લુહાર યુવા સમન્વય – સિંહસ્થ સેના” નાં સ્થાપક અને પત્રકારશ્રી શ્રી મયુરધ્વજ પિત્રોડાનો આજ જન્મ દિવસ..

Advertisement
Advertisement
Advertisement

સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી “લુહાર યુવા સમન્વય – સિંહસ્થ સેના” નાં સ્થાપક અને પત્રકારશ્રી શ્રી મયુરધ્વજ પિત્રોડાનો આજ જન્મ દિવસ..

મોરબી શહેરનાં વતની અને નિડર, નિપક્ષ અને યુવા પત્રકારશ્રી સાથે મોરબી પંથક સામાજિક કાર્યકર અને લુહાર સમાજના પનોતા પુત્ર સમાન સમસ્ત લુહાર સમાજ ગૌરવ અને સમસ્ત લુહાર સમાજની સૌથી મોટી રાષ્ટ્રીય પાર્ટી સંધનાં સ્થાપક અને મહાઅધ્યક્ષશ્રી શ્રી મયુરધ્વજ પિત્રોડાનો આજ તારીખ: 04/08/2023 શુક્રવારના રોજ જન્મ દિવસ છે.

લિવરપૂલ લંડન યુનિવર્સિટીમાં LL.B. તથા બેંગલોર ખાતે આદિત્ય એસ્ટીટ્યુડ કોલેજ (બેંગલોર યુનિવર્સિટી) ખાતે જર્નાલિઝમ સહિત ઉચ્ચ અભ્યાસ કરીને સમાચાર પત્રકમાં જોડાયેલા શ્રી મયુરધ્વજ પિત્રોડા નો આજે તારીખ ૪-૦૮-૨૦૨૩ ના રોજ 33 મો જન્મદિવસ છે.

શ્રી મયુરધ્વજ પિત્રોડા સૌપ્રથમ પત્રકારત્વની કેડી પર “ધ યલો પ્રેસ” મેગઝીનમાં બેંગલોર થી કાર્ટુન આર્ટીસ્ટ તરિકે પગરણ કર્યુ હતુ, ત્યાર બાદ તેઓનું સૌ પ્રથમ વખત સમૃઘ્ઘ ખેતીમાં પોતાનું આર્ટીકલ આજની યુવા પેઢી કઈ દિશામાં (યુવાધન – કોલમ) માં પ્રસિધ્ધ થયું હતુ..

અને મોરબીમાં સૌ પ્રથમ અબતક, ચક્રવાત, વાત્સલય ન્યુઝ જેવા સામયીકોમાં પત્રકાર તરિકે કામ કરી પોતાની પોતીકી સોશિયલ મીડિયા વેબ ન્યુઝ ડિવાઈનસીટી ન્યુઝ પેપર સોશ્યલ શરૂ કરી પત્રકાર સાથે તંત્રી બન્યા હતા..

જૉકે હાલ તેઓ ડિવાઈનસીટી ન્યુઝ સિવાયની પોતાની માલિકીની આર.આર. ન્યુઝ, લુહાર સમાજ સમાચાર, પ્રેસ રિપોર્ટ 24/7 ન્યૂઝ, રેડ રોઝ સમાચાર પત્ર, ALVS ઇન્ડિયા ન્યુઝ, હેલ્લો ટીચર્સ ન્યૂઝ વગેરે પણ ચલાવી રહ્યા છે

સાથે સમસ્ત લુહાર સમાજની રાષ્ટ્રીય પાર્ટી LYS-SS ગૃપ (લુહાર યુવા સમન્વય – “સિંહસ્થ સેના”) નામનો એન્જયો પણ ચલાવી રહ્યા છે..

તેઓનો ટૂંક પરિચય જોઈએતો તેઓ..

Founder – ALVS INDIA
(આર્ય લુહાર વિશ્વકર્મા સમાજ ભારત)

  • માલિક / તંત્રીશ્રી
    RR ન્યૂઝ
    રેડ રોઝ સમાચાર પત્ર
    DivineCity ન્યૂઝ
    લુહાર સમાજ સમાચાર
    પ્રેસ રિપોર્ટ 24/7
    હેલ્લો ટીચર્સ ન્યૂઝ

1, પ્રેસિડેન્ટ ઓફ – ઓલ ઈન્ડિયા જર્નલિસ્ટ એસોશીએસન
(મુખ્ય શાખા – બેંગલોર)
2, કર્મ-સિધ્ધિ ચેરીટેબલ ટ્રસ્ટ
3, સંધ સ્થાપક તથા રાષ્ટ્રીય મહાઅધ્યક્ષશ્રી LYS-SS ગૃપ “સિંહસ્થ સેના”
(સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી)
4, વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ – ટ્રસ્ટીશ્રી

સાથે તેઓ અનેક ઇંતર સમાજ સાથે લુહારજ્ઞાતિ સમાજનાં પણ બીજાં સામાજિક સંગઠન સાથે જોડાઈને સમાજ સેવા અને પત્રકારત્વમાં લોકસેવા સાથે જોડાયેલા છે

એડવોકેટ તથા પત્રકારશ્રી શ્રી મયુરધ્વજ પિત્રોડાને મિત્રો સગા સ્નેહીઓ તરફથી મોબાઇલ નંબર 9512171071 ઉપર જન્મદિવસની શુભકામનાઓનો વરસાદ થઇ રહ્યો છે..

ત્યારે લુહાર યુવા સમન્વય – સિંહસ્થ સેના પુરા પરિવાર તરફથી પણ આપને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ..
સાથે શ્રી વિશ્વકર્મા પ્રભુ આપને દીર્ઘાયુષ્ય અર્પણ કરે તેવી દાદાના ચરણોમાં પ્રાર્થના..

Related Articles

Total Website visit

1,609,223

TRENDING NOW