Sunday, August 16, 2026

ભાટિયાના ખેડૂતની પુત્રી NEETમા ઝળકી, જાગૃતિ બેન સતવારા NEET પરીક્ષામાં 98.14 PR સાથે ઉતીર્ણ

Advertisement
Advertisement
Advertisement

ભાટિયાના ખેડૂતની પુત્રી NEETમા ઝળકી, જાગૃતિ બેન સતવારા NEET પરીક્ષામાં 98.14 PR સાથે ઉતીર્ણ

સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડી ભાટીયા ગામનુ ગૌવર વધારતી ખેડૂતો પુત્રી. જેમકે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામનાં મધ્યમ વર્ગ જાગૃતિબેન નટવરભાઈ નકુમ એ MBBS ના એડમિશન માટે લેવાતી NEET UG પરીક્ષામાં 577 માર્ક્સ સાથે 98.14 PR મેળવી સતવારા સમાજ તેમજ ભાટિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું.

Related Articles

Total Website visit

1,625,435

TRENDING NOW