Sunday, August 16, 2026

નારણકા ગામના 2 વિદ્યાર્થીઓ NEETની પરીક્ષામાં ઉતિર્ણ

Advertisement
Advertisement
Advertisement

નારણકા ગામના 2 વિદ્યાર્થીઓ NEETની પરીક્ષામાં ઉતિર્ણ

મોરબીઃ હાલમાં જાહેર થયેલા NEET- UG-2022ના પરિણામમાં મોરબીના નારણકા ગામના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા છે. 

મોરબીના નારણકા ગામની ધ્રુવિ હિતેશભાઈ ગામીએ 531 માર્ક્સ મેળવ્યા છે. જ્યારે અનુજ વસંતભાઈ મેરજાએ 600 માર્કસ મેળવીને મોરબી જિલ્લા તથા નારણકા ગામનું ગૌરવ વધાર્યું છે.

બંને વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવતા NEETની પરીક્ષામાં ઉતિર્ણ થયા છે.

Related Articles

Total Website visit

1,625,410

TRENDING NOW