Thursday, May 8, 2025

ભાજપના આગેવાને રહેણાંક વિસ્તારોમાં શેરી નંબરના બોર્ડ લગાવવા પાલિકામાં રજૂઆત

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેર ભાજપ કારોબારી સભ્ય જનકભાઈ વાલજીભાઈ હિરાણીએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેરમાં દરેક વિસ્તારોમાં શેરી નંબરના બોર્ડ, વોર્ડ નંબરના બોર્ડ આજદીન સુધી લગાવેલ નથી. જેથી દરેક વિસ્તારમાં વોર્ડ નંબર અને શેરી નંબરના બોર્ડ લગાવવામાં આવે તો બહારથી આવતા લોકો અને શહેરીજનોને સરનામું શોધવામાં સરળતા રહે.

Related Articles

Total Website visit

1,502,804

TRENDING NOW