Monday, August 3, 2026

બીલીયા ગામે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના દિવંગત આત્માને શાંતિ મળે તે માટે શોક સભા યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

બીલીયા ગામે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના દિવંગત આત્માને શાંતિ મળે તે માટે શોક સભા યોજાઈ

મોરબી: મોરબીના બીલીયા ગામે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના દિવંગત આત્માને શાંતિ મળે તે માટે બીલીયા ગામના ગ્રામજનો તથા સચરપંચ કાંતીલાલ પેથપરા દ્વારા શોક સભા રાખવામાં આવી હતી. જેમાં દિવંગત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

Related Articles

Total Website visit

1,624,371

TRENDING NOW