Sunday, June 21, 2026

બિલાસપુર-હાપા ટ્રેનને ઓખા સુધી લંબાવાઈ;સાંસદ પૂનમબેન માડમ દ્વારા લીલી ઝંડી અપાઈ

Advertisement
Advertisement
Advertisement

બિલાસપુર-હાપા ટ્રેનને ઓખા સુધી લંબાવાઈ;
સાંસદ પૂનમબેન માડમ દ્વારા લીલી ઝંડી અપાઈ

સાંસદ પૂનમબેન માડમની સફળ રજૂઆતોને કારણે બિલાસપુર-હાપાની સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને ઓખા સુધી લંબાવી લીલી ઝંડી આપવામાં આવી સાથે ઓખા નગરપાલિકાના 5.79 કરોડના કામોના ખાતમુહર્ત
કરવામાં આવ્યા.આ વિકાસલક્ષી કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેક સહિતના આગેવાનોની ઉપસ્થિતિ.

Related Articles

Total Website visit

1,608,923

TRENDING NOW