સ્વ. બંસી હર્ષદભાઈ કાવર સ્વ.તા. ૧૬-૦૯-૨૦૧૮ રવિવાર – મોરબી
હસતી હતી, રમતી હતી, બધા સાથે પ્રેમભાવથી રહેતી હતી એ વીતાવેલી પળોને આજ પણ અમો ભુલી શકતા નથી…બંસી નાની નાની વાતોમાં સૌને હસાવતી હતી તું એ ક્ષણ આજ પણ અમોને નજર સમક્ષ દેખાય છે.
બંસી હજુ પણ તારુ હાસ્ય અને કાલીઘેલી વાતો અમોને સંભાળાય છે…બંસી કોઇની અંધકાર ભરી દુનિયામાં પ્રકાશ ફેલાવી ગઇ, કોઇના ધીમા પડેલા ધબકાર ચલાવી ગઇ. નાની હતી તુ પણ બધાને સમજાવી ગઇ, અણધારી આ તારી વિદાય બધાને રડાવી ગઇ, અમારી સૌની લાડલી બંસી ને ત્રીજી વાર્ષિક પુણ્યતિથિએ કાવર પરિવાર તરફથી શ્રધ્ધાંજલી અર્પીએ છીએ.. ભગવાન તારા આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના કરીએ છીએ…. ૐ શાંતિ…૩ શાંતિ…
લી..
હરજીવનભાઇ મોહનભાઇ કાવર (દાદા) કાંતાબેન હરજીવનભાઇ કાવર (દાદી) હિતેષભાઇ હરજીવનભાઇ કાવર (અદા) રમાબેન હિતેષભાઇ કાવર (ભાભુ) ડૉ.નિલેશભાઇ ભાણજીભાઇ કાવર (અદા) ડૉ. દિપ્તીબેન નિલેશભાઇ કાવર (ભાભુ) હર્ષદભાઇ હરજીવનભાઇ કાવર (પપ્પા) અર્ચનાબેન હર્ષદભાઇ કાવર (મમ્મી) રીયાંશ, હાર્દ, વેદ, કેવીન, રીંયા તથા કાવર પરિવારના જયશ્રી કૃષ્ણ





