Tuesday, July 14, 2026

ફ્રેન્ડસ ક્લબ મોરબી દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગ્રુપ ગરબા હરિફાયનું આયોજન.

Advertisement
Advertisement
Advertisement

ફ્રેન્ડસ ક્લબ મોરબી દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગ્રુપ ગરબા હરિફાયનું આયોજન.

જ્યાં સાહેલીઓ નો સંગાથ હોય માનુનીઓની મોજ હોય જ્યાં હું કે તું નહીં પણ આપણે હોય તેને આપણું ફ્રેન્ડ ક્લબ કહેવાય…

નવલા નોરતાના આગમનના વધામણા રૂપે આપણી સનાતન પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાના ભાગરૂપે તારીખ 7-10-2023 ના રોજ ફ્રેન્ડ ક્લબ મોરબી દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગ્રુપ ગરબાનું હરીફાઈ નું ઉમંગભેર આયોજન કરવામાં આવ્યું હતું આ હરિફાઈમાં મોરબીના અલગ અલગ ગ્રુપ શાળાઓ કોલેજો વગેરેમાંથી બધાએ પ્રાચીન અને અર્વાચીન ગરબાની ખૂબ સુંદર કૃતિઓ રજૂ કરી હતી….

હરિફાઈમાં જજ તરીકે અમદાવાદથી શ્રી જલ્પાબેન દેસાઈ અને રાજકોટ થી ડોલીબેન ઠક્કર પધારેલ હતા..
ફ્રેંડ્સ ક્લબ ના બધા જ ટીમ મેમ્બરોએ સાથે મળીને આ કાર્યક્રમને ખુબ સફળતાપૂર્વક કર્યો હતો..
આ હરીફાઈમાં વિજેતા ગ્રુપ ને ક્લબ તરફથી ઈનામમાં
1st price 5000rs
2nd price 4000rs
3rd price 3000rs
એમ આપવામાં આવ્યાં હતાં. સાથે 2 ગ્રુપ ને પ્રોત્સાહન ઈનામ પણ આપવામાં આવ્યા હતા. હરીફાઈમાં ભાગ લેનાર ગ્રુપ ના દરેક મેમ્બર ને ક્લબ તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યાં હતાં.
ફ્રી સ્ટાઈલ અને વેસ્ટર્ન સ્ટેપ્સ ના યુગમાં પણ
હરીફાઈ માં ભાગ લેનાર દરેક મેમ્બર તેમના ટીચર્સ અને તેમના પેરેન્ટ્સ એ આ પ્રાચીન અને અર્વાચીન ગરબા ને ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યા હતાં….અને હર વર્ષ આવી હરીફાઇ યોજવાનું સૂચન પણ કર્યું હતું…

Related Articles

Total Website visit

1,620,307

TRENDING NOW