Thursday, August 6, 2026

પીપળી રોડ પર આવેલ સીરામીક ફેક્ટરીમાં કન્વેરબેલ્ટમાં આવી જતા ચાર વર્ષની બાળકીનું મોત.

Advertisement
Advertisement
Advertisement

પીપળી રોડ પર આવેલ સીરામીક ફેક્ટરીમાં કન્વેરબેલ્ટમાં આવી જતા ચાર વર્ષની બાળકીનું મોત.

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ ફીનોમેક્સ સિરામિક ફેક્ટરીમાં કન્વેયર બેલ્ટમાં આવી જતા ચાર વર્ષની બાળકીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના પીપળી રોડ ઉપર આવેલ ફીનોમેક્સ સિરામિક ફેકટરીમાં રહેતા અને કામ કરતા અર્જુનભાઇ મેડાની 4 વર્ષની ઉંમરની પુત્રી સેજલબેન કન્વેયર બેલ્ટમાં આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,624,733

TRENDING NOW