Sunday, June 7, 2026

નારણકા ગામે 19મીએ પૃથ્વીરાજ ચૌહાણ નાટક અને કોમિક ભજવાશે

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: જયેશ બોખાણી)

મોરબી તાલુકાના નારણકા ગામમાં આગામી તા.19ના રોજ ઐતિહાસિક નાટક અને કોમિક ભજવવામાં આવશે.

નારણકા ગામે રામજી મંદિર ચોકમાં બજરંગ યુવક મંડળ દ્વારા આગામી તા.19/11/21ને દેવ દિવાળીના રોજ રાત્રે 10 કલાકે મહાન ઐતિહાસિક નાટક હિન્દનો છેલ્લો સમ્રાટ યાને પૃથ્વીરાજ ચૌહાણ તથા હાસ્યથી ભરપુર શેઠની સાહુકારી કોમિક ભજવવામાં આવશે. તેથી આસપાસના લોકોને આ નાટકનો લાભ લેવા બજરંગ યુવક મંડળ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,607,798

TRENDING NOW