Saturday, June 20, 2026

નારણકા ગામે સર્પ ડસ મારતા ત્રણ વર્ષની બાળકીનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના નારણકા ગામે સર્પે ડસ મારતા ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નારણકા ગામે હિતેષભાઇ પ્રભુભાઈ ગામીની વાડીમાં રહેતા રીંકુબેન નાથાભાઈ બામણીયા (ઉ.વ.૩) ને સર્પે ડંસ મારતા તેનું મૃત્યુ નીપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે

Related Articles

Total Website visit

1,608,873

TRENDING NOW