Saturday, June 6, 2026

દેશપ્રેમી અને પર્યાવરણ પ્રેમી વિપુલ કડીવાર અને સાગર કડીવાર ભાઈઓ દ્વારા દિવાળીની અનોખી ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

દેશપ્રેમી અને પર્યાવરણ પ્રેમી વિપુલ કડીવાર અને સાગર કડીવાર ભાઈઓ દ્વારા દિવાળીની અનોખી ઉજવણી

મોરબી: રાષ્ટધર્મ સે બડા કોઈ ધર્મ નહીં હોતા શુભ દિપાવલી.
અમર જવાન શહીદોનો ભંડારો અને શ્રધ્ધાંજલિ અર્પણ
દેશની સેવા એજ પ્રભુ સેવા
અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા અબોલ જીવોના માટે ભંડારો દીવાળીના અમાસની અમારી અનોખી ઉજવણી અમર જવાનની રંગોળી બનાવી કીડીયારું પુરીયુ 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી આને બાવળ અને બોરડીના ઝુંડમાં મુકીયા જેથી 51000 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે અને આપણે બધા ભેગા મળીને કિડીયારૂ પુરીએ આપણી સંસ્કૃતિના મુલ્યો જાળવિએ ચાલો પાછું સેવાનું કામ કરીએ કિડીયારૂ પૂરીને અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા વૃક્ષો વાવી આને ઉછેરી અને પર્યાવરણ બચાવીએ એક બદલાવ આપણા માટે એક બદલાવ આપણા બધા માટે.

Related Articles

Total Website visit

1,607,758

TRENDING NOW