Friday, July 3, 2026

દેવભૂમિ દ્વારકા માં જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

દેવભૂમિ દ્વારકા માં જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું

“આપ”ના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પર કરવામાં આવેલી ખોટી ફરીયાદના વિરોધમાં ગુજરાતના તમામ જીલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા હોય ત્યારે દેવભૂમિ દ્વારકામાં જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી ને તાઃ 04/11/2023 ને શનીવારના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, આ તકે દેવભૂમિ દ્વારકા જિલ્લા નાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

Related Articles

Total Website visit

1,610,791

TRENDING NOW