Thursday, August 6, 2026

દારૂની ૧૬ બોટલો સાથે એક શખ્સને પકડી પાડતી મોરબી બી ડિવિઝન પોલીસ.

Advertisement
Advertisement
Advertisement

દારૂની ૧૬ બોટલો સાથે એક શખ્સને પકડી પાડતી મોરબી બી ડિવિઝન પોલીસ.

મોરબી ના ત્રાજપર ગામે થી બી ડિવિઝન પોલીસે દારૂની ૧૬ બોટલો સાથે એક શખ્સને પકડી પાડયો છે. ઉપરાંત તેના વિરૂદ્ધ પ્રોહિબીસન અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપરમાં રામકુવા વાળી શેરીમાંથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી નિલેશ ભરતભાઇ ડાભી નામના શખ્સને મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 16 બોટલ દારૂ કિંમત રૂપિયા 6000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,624,717

TRENDING NOW