Friday, June 19, 2026

ટંકારા ના વીરપર ગામે વિકસિત ભારત સંકલ્પ ભારત યાત્રા પહોંચી.

Advertisement
Advertisement
Advertisement

આજરોજ ટંકારા તાલુકા ના વીરપર ગમે વિકસિત ભારત સંકલ્પ ભારત યાત્રા આવેલ
જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજના ની જાણકારી આપેલ શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે નાટક ના માધ્યમ થી જાગૃતિ આવે તેવો કાર્યક્રમ રજુ કરેલ કાર્યક્રમ માં ધારાસભ્ય શ્રી દુર્લભજી ભાઈ દેથરિયા ગામના સરપંચ મહેશભાઈ લિખીયા જિલ્લા પંચાયત સભ્યો નથુભાઈ કડ઼ીવાર અશોકભાઈ ચાવડા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા મહામંત્રી રૂપસિંહ ઝાલા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભાવિન સેજપાલ આર ડી સી બેન્ક ના ડિરેક્ટર સંજય ભાગીયા તાલુકા પંચાયત ના માજી પ્રમુખ પ્રભુભાઈ કામરીયા જિલ્લા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ ભાવના બેન કૈલા તાલુકા ભાજપ મહિલા મોરચા મહામન્ત્રી જયશ્રી બેન શિનોજીયા તથા ગ્રામ પંચાયત સદસ્યોં અને મોટી સંખ્યા માં ગ્રામજનો અને લાભાર્થી ઓ હાજર રહેલ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના સ્ટાફે જહેમત ઉઠાવેલ

Related Articles

Total Website visit

1,608,740

TRENDING NOW