Thursday, August 13, 2026

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી નજીક થી બાઈક ની ચોરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી નજીક થી બાઈક ની ચોરી

મોરબી શહેરના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક થી બાઈકની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ બાબતે હાલ પોલીસ ચોર ને પકડી પાડવા કાર્યવાહી કરી રહી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમા આવેલ ત્રાજપર ચોકડી નજીકથી ગત તા.2ના રોજ રવાપર રોડ ઉપર ક્રિષ્ના સ્કૂલ પાસે રહેતા ડેનિશભાઈ મનસુખભાઇ સાપરિયાનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ વાહન ચોરી અંગે ફરિયાદ નોંધાઇ છે.

Related Articles

Total Website visit

1,625,103

TRENDING NOW