Monday, June 15, 2026

ટંકારા તાલુકા ભાજપના કારોબારી સભ્યે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય ઉત્તમભાઈ રમણીકભાઈ વાંસજાડિયા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને નાસ્તાની કીટ વિતરણ કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આઇ.ટી. સેલના સહકન્વીનર પ્રકાશભાઈ રાજપરા સાથે રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,608,455

TRENDING NOW