Tuesday, July 14, 2026

ટંકારાના ઘુનડા (સ) ગામે યુવકે ઝેરી દવા પી જીંદગી ટુંકાવી 

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના ઘુનડા (સ) ગામે યુવકે ઝેરી દવા પી જીંદગી ટુંકાવી 

ટંકારા: ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લેતા યુવકનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ધર્મેન્દ્રકુમાર ચંદુલાલ બરાસરા રહે. ઘુનડા (સ) ગામ તા. ટંકારાવાળાએ નવાગામ અને ધુનડા(સ) વચ્ચે ખેતરમાં કોઈ કારણોસર ઝેરી દવા પી જતા મોરબી સરકારી હોસ્પીટલમાં સારવારમાં લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,621,180

TRENDING NOW