Tuesday, August 4, 2026

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા આયોજિત ભાષા શિક્ષણ તાલીમ વર્ગ સંપન્ન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ પ્રેરિત બીઆરસી ભવન મોરબી દ્વારા સંચાલિત ધોરણ 3 થી 5 ના ભાષા શિક્ષણની પ્રારંભિક શિક્ષક ત્રિદિવસીય તાલીમ રામકૃષ્ણ તાલુકા શાળામાં યોજવામાં આવેલ હતો.

જેમાં મોરબી બીઆરસી કો.ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા દ્વારા તાલીમાર્થી શિક્ષક ભાઈ બહેનોને માર્ગદર્શન પૂરું પાડવા આવેલ અને તાલીમાર્થી શિક્ષકો દ્વારા મોરબી બીઆરસી ચિરાગભાઈ આદ્રોજા ને પુસ્તક આપી આવકારેલ.તાલીમમાં તજજ્ઞ અને વર્ગસંચાલક તરીકે નાની વાવડી સી.આર.સી.કો.ઓ. રમેશભાઇ કાલરીયા તથા રામકૃષ્ણ સી.આર.સી.કો.ઓ. રાકેશભાઈ કાંજીયા દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

Related Articles

Total Website visit

1,624,387

TRENDING NOW