Sunday, June 7, 2026

જામનગર ખાતે ગૌ પાલક બોર્ડ માં સમાવેશ બાબતે સોનલ શેક્ષણિક ચેરીટેબલ ટ્રસ્ટ ની બેઠક યોજાઇ

Advertisement
Advertisement
Advertisement

ગઈકાલે જામનગર ખાતે આઈ શ્રી સોનલમાં શૈક્ષણીક અને સામાજીક ચેરીટેબલ ટ્રષ્ટ ના ટ્રષ્ટીઓ અને સક્રીય સભ્યો ની સોનલમાં ના મંદિર ખાતે ગૌપાલક બોડૅ માં ચારણ સમાજના સમાવેશ ની ચળવળ અનુશંધાને આ કાયૅક્રમ ની ભાવી રણનીતી અંગે ની અને ગૌપાલ બોડૅ વિષે ની વિગતવાર માહીતી અને ચૅચા માટે ની મિટીંગ રાખેલ અને હાજર તમામે સાથે ભોજન પણ લીધેલ અને સફળ મિટીંગ પુણૅ કરેલ.

Related Articles

Total Website visit

1,607,800

TRENDING NOW