Monday, August 10, 2026

જામનગર અને મોરબી ના છ જેટલા ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

જામનગર અને મોરબી ના છ જેટલા ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે તાલુકા પો.સ્ટે મા છેલ્લા બે માસથી નાસતો ફરતો તેમજ જામનગર સીટી બી ડીવી.પો.સ્ટેના પ્રોહીબિશનના અલગ અલગ પાંચ ગુન્હાઓમા છેલ્લા સાતેક મહીનાથી નાસતા ફરતા આરોપી રૂષીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.વ.૨૭) રહે.મોરબી વાવડીરોડ સોમૈયા સોસાયટી વાળાને પકડી પાડવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,624,922

TRENDING NOW