Monday, June 22, 2026

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પર્યાવરણના કવિ જળરૂપ દ્વારા ઐતિહાસિક ફોટોગ્રાફનું પ્રદર્શન કરાયું.

Advertisement
Advertisement
Advertisement

તારીખ 18/07/2022ને સોમવાર ના રોજ શ્રી મેઘાણી વાડી પ્રા. શાળા મોરબી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ‌અંતર્ગત પર્યાવરણ પરિવાર ના કવિ જલરૂપ દ્વારા ઐતિહાસિક ફોટોઓનુ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય રજવાડા ના 400 જેટલા ફોટાઓનુ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ફોટો પ્રદર્શન દરમિયાન શાળા ના આચાર્ય શ્રી જે. જે બાવરવા સાહેબ, સી. આર. સી કો, ઓર્ડીનેટર શ્રી બાબુ ભાઈ દેલવાડીયા સાહેબ તેમજ મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી દિનેશભાઈ વડસોલા સાહેબ તેમજ શાળા ના શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર નિહાળ્યું હતું.

Related Articles

Total Website visit

1,609,056

TRENDING NOW