Saturday, June 6, 2026

જાંબુડીયા ગામે તળાવમાં ડૂબી જતા સગીરનું મોત.

Advertisement
Advertisement
Advertisement

જાંબુડીયા ગામે તળાવમાં ડૂબી જતા સગીરનું મોત.

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે તળાવમાં ડૂબી જતાં સગીરનું મોત નિપજ્યું હતું.ત્યારે આ બાબતે હાલ પોલીસે તપાસ ચલાવી રહી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મળતી માહિતી મુજબ સંતોષ અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ ઉવ-૧૭ રહે જુના જાંબુડીયા તા.જી મોરબી વાળા જુના જાંબુડીયા ગામે તળાવમા નાહવા જતા ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,760

TRENDING NOW