Tuesday, June 23, 2026

જાંબુડીયા ગામે જુગાર રમતા પાંચ મહિલાઓ સહિત સાત ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

જાંબુડીયા ગામે જુગાર રમતા પાંચ મહિલાઓ સહિત સાત ઝડપાયા.

મોરબીના જાંબુડીયા ગામની સીમમાં મચ્છોનગરમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત સાત ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના જાંબુડીયા ગામની સીમમાં મચ્છોનગરમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી સંજયભાઇ નાથાભાઇ કૈલા રહે. ઘુંટુ, તા.જી.મોરબી, અલ્પેશભાઇ વલ્લભભાઇ રાઠોડ, ધનીબેન ઓરમેશભાઇ અભાભાઇ સાંતોલા, જયોત્સનાબેન પ્રવિણભાઇ પરમાર, લાભુબેન પ્રાગજીભાઇ ઇન્દરીયા, હંસાબેન સુરેશભાઇ ઉઘરેજા, ભાવનાબેન સુરેશભાઇ બાવળીયા રહે. બધાં રફાળેશ્વર, તા.જી.મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૧૫૫૦ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,154

TRENDING NOW