Tuesday, August 4, 2026

ચીનમાં 7.2ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ;દિલ્હી-NCR સહીત ઉત્તર ભારતના અનેક સ્થળોએ તીવ્ર આંચકા અનુભવાયા

Advertisement
Advertisement
Advertisement

ચીનમાં 7.2ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ;દિલ્હી-NCR સહીત ઉત્તર ભારતના અનેક સ્થળોએ તીવ્ર આંચકા અનુભવાયા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCR વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર ચીનનું દક્ષિણ શિનજિયાંગ હોવાનું અને  તેની તીવ્રતા 7.2 માપવામાં આવી છે. આ ભૂકંપ 11:39 મિનિટ 11 સેકન્ડ પર આવ્યો હોવાનું અને  તેનું કેન્દ્ર જમીનથી 80 કિલોમીટર અંદર હોવાનું કહેવાય છે.

દિલ્હી અને NCR સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે અચાનક આવેલા આ આંચકાથી વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આંચકાથી ગભરાયેલા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા 

Related Articles

Total Website visit

1,624,522

TRENDING NOW