Wednesday, June 24, 2026

ઘુંટુ થી મોરબી જવાનું કહી નીકળેલ યુવકનો મૃતદેહ મળ્યો.

Advertisement
Advertisement
Advertisement

ઘુંટુ થી મોરબી જવાનું કહી નીકળેલ યુવકનો મૃતદેહ મળ્યો.

ઘુંટુ ગામ ખાતે પેપરમિલમાં કામ કરતા એક યુવક મોરબી જવાનું કહી નીકળેલ હોઈ ત્યારે તેનો મૃતદેહ મળતા ખડભડાટ મચી ગયો છે. ત્યારે આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી નજીક ઘુંટુ ગામ પાસે આવેલ ન્યુલક્ષ પેપરમિલમાં રહી મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અનુપભાઈ રામસિંહ ગૌડ ઉ.24 નામનો યુવાન ગત તા.22ના રોજ ઘેરથી મોરબી જવાનું કહીને નીકળ્યા બાદ ન્યુલક્ષ પેપરમિલ સામે આવેલ પથ્થરની ખાણમાં ભરેલા પાણીમાંથી આ યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ તરતી હાલતમા મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,609,244

TRENDING NOW