Sunday, August 23, 2026

ઘરકામ બાબતે ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરૂદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી.

Advertisement
Advertisement
Advertisement

ઘરકામ બાબતે ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરૂદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી.

મોરબીના પરિણીતાને નવા પીપળીયા ગામે રહેતા પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ઘરકામ બાબતે મેણા ટોણા મારી ત્રાસ આપતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રુકૈયાબેન આરીફભાઈ ચાનીયા ઉ.30 નામના પરિણીતાએ મોરબીના નવા પીપળીયા ગામે રહેતા પતિ આરીફભાઇ સલીમભાઇ ચાનીયા, સસરા સલીમભાઇ ઇસાભાઇ ચાનીયા, સાસુ શકીનાબેન સલીમભાઇ ચાનીયા, નણંદ નફીશાબેન સલીમભાઇ ચાનીયા અને ફિરદોશબેન સલીમભાઇ ચાનીયા વિરુદ્ધ ઘરકામ બાબતે મેણા ટોણા મારી દુઃખ ત્રાસ આપી વધુ કરિયાવર લાવવા દબાણ કરતા હોય ત્યારે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,626,529

TRENDING NOW