Sunday, June 7, 2026

ગોર ખીજડીયા ગામે ડુબી જતાં યુવકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ગોર ખીજડિયા ગામની સીમમાં તલાવડીના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

બનાવની વિગત મુજબ મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સિમમાથી સુનીલભાઇ દલપતભાઇ ભરથરી (ઉવ-૨૭) રહે.હાલે કૃષી વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ, કૃષિ યુનિવર્સીટી ગોર ખીજડીયા મોરબી મુળ રહેવાસી ભરથરીવાસ, નવા નાગરપુરા તાલુકો વડગામ જીલ્લો બનાસકાંઠાવાળો ગોર ખીજડીયા ગામની સિમમા આવેલ કૃષી વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ કૃષી યુનિવર્સીટી પાસે આવેલ ખેત તલાવડીના પાણીમા ડુબી જતા | મોત નિયાજ્યું હતું જેની કોહવાઈ ગયેલ હાલતમા મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,791

TRENDING NOW