કરસનભાઈ એમ ભરવાડ મચ્છુ નિવાસ મોરબી બે ત્રાજપર મોબાઈલ નંબર 98257 74200 માનનીય શ્રી કૃષિ મંત્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર આપની સમક્ષ અમારી રજૂઆત છે ગુજરાત રાજ્યની ખેતીલાયક જમીન ની સમગ્ર ગુજરાતમાં ખેતી પેદાશ માટે જો ખેતીની જમીનની રાસાયણિક અને વૈજ્ઞાનિક ઢબે લેબોરેટરી કરી એ જમીન જે કૃષિ વાવેતર માટે અનુરૂપ અને અનુકૂળ જમીનની હોય તેવા જ માત્ર પાક વાવવા જેથી કરી તે જમીનમાં ઓછા પાણી ઓછા ખાતરે અને વહેલા સમયમાં ઉપજ નીપજ અને સારો પાક નીપજે તેવા હેતુથી ખેતીમાં વાવેતર થાય તેવા આશયથી ઉપરોક્ત રજૂઆત કરું છું જેને ધ્યાનમાં લઇ યોગ્ય કરવા સારું આમ ગુજરાત રાજ્યમાં અમુક જિલ્લાઓમાં રેતાળ જમીન હોય અમુક જિલ્લાઓમાં લાલ માટી ની જમીન હોય અમુક જિલ્લાઓમાં સફેદ માટેની જમીન હોય અમુક જિલ્લાઓમાં કાળી માટીની જમીન હોય અમુક જિલ્લાઓમાં પથ્થરાળ જમીન હોય અમુક જિલ્લાઓમાં ખનીજ લાયક જમીનો હોય આમ સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેતીલાયકની જમીન જુદી જુદી રીતની અને પ્રકારની હોય છે જેથી ખેતીની જમીનની વૈજ્ઞાનિક રીતે લેબોરેટરી કરી તપાસણી કરી કે આ જમીનની અંદર આ પાકનું વાવેતર કરવામાં આવે તો પાક સારો ઉગે અને ઓછા પાણીએ ઓછા ખાતરે વધુ ઉપજ નીપજ મળે તે રીતની વાવેતર જોક કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ બને આમ અમુક માટીની જમીન હોય તો એમાં અમુક જ પાક વાવે તો ઝડપથી એને સારી ઉપર નીપજ મળે અને એ સિવાય અન્ય પાકો આવે તો પણ ઉપજીપત તો મળે જ પણ ખરેખર ખેતીની જમીનની વૈજ્ઞાનિક રીતે લેબોરેટરી કરી અને તે પ્રમાણે ખેતી પાકનું વાવેતર કરવામાં આવે તો સારી ઉપજ નીપજ મેળવી ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ બને તેવા આશયથી આપની સમક્ષ મારી રજૂઆત છે જેને ધ્યાને લઈ યોગ્ય કરવા સારું આમ ઉપરોક્ત તમામ રજૂઆતને ધ્યાનમાં લઇ યોગ્ય કરવા સારુ 18 જૂન 2025





