Sunday, June 7, 2026

ખેડૂત પિતાનું ડોક્ટર બનાવવાનું સ્વપ્ન સાકાર કરતો દીકરો ર્ડો.અર્મી વામજા

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા ખેડૂત રમેશભાઈ રૂગનાથભાઈ વામજા જેવો ને સંતાનમાં એક દીકરો દીકરી છે. તેમા દીકરો વામજા અર્મી રમેશભાઈ નાનપણથી જ હોશિયાર હતો નાનપણથી તેના પિતાનું પણ એક સ્વપ્ન હતું મારો દીકરો ડોક્ટર બને તે માટે પિતા રમેશભાઈએ અને માતા ચંદ્રિકાબેને ખુબ મહેનત કરી અને દીકરા અર્મી  પણ પિતા અને માતાની મહેનત જોય તેને પણ મહેનતમા કચાસ ન રાખી આખરે ખેડૂત પરિવારનું સ્વપ્ન સાકાર થયું અને ભુજ ખાતે આવેલી મેડિકલ કોલેજ ગુજરાત ‌અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ ‌સાયન્સિસ ભુજમાંથી MBBS પૂર્ણ કરતા એક ખેડૂત પરિવારમાં ખુશી નું મોજુ ફરી વળ્યુ સગા સંબંધી પરિવાર સમાજ ગામલોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,607,783

TRENDING NOW